ચોસઠ જોગણી માઁ સેવા ટ્રસ્ટ ની વેબસાઇટ ઉપર આપણું સ્વાગત છે
આ મંદિર ગુજરાત માં વડોદરા શહેર માં મનનપાર્ક સોસાયટી , વાઘોડિયા રોડ , ડી -માર્ટ પાસે , સ્થિત વર્ષો જૂનું દશા માં નું મંદિર છે. જ્યાં બાળપણ થી સીતામાંને ચોસઠ જોગણીમાં (દશામાઁ ) હાજર હજુર છે.
સીતામાના રૂપે દશામાઁના પરચ્યા:
સીતા માં જયારે આરતી ઉતારે ત્યારે તેમના જમણા હાથમાં દિવેટ મૂકી આરતી ઉતારતા હોય છે. ત્યારે તેમના જમણા હાથમાંથી કંકુ જરે છે. આ કંકુ નો પરચ્યો જોવા દૂર દૂર થી ભક્તો હજારો ની સંખ્યા માં રવિવારે અને મંગળવારે આરતી માં હાજર રહે છે. અને માતાજી ના આ અદ્ભૂત પરચ્યા જોઈને પોતાને ધન્ય અનુભવે છે. સીતા માઁ ના દર્શન કરવાથી નિઃસંતાન સ્ત્રી ને સંતાન રૂપી વરદાન, રોગી ઓના રોગ મટાડે, દુઃખી ઓ ના દુઃખ દૂર થાય છે
દશા માઁ ના વ્રત માં દર વર્ષ જયારે સીતા માઁ દશા માઁ ની મૂર્તિ લેવા જાય ત્યારે તે દશા માઁ ની મૂર્તિ ને સીતા માઁ લાવવા માટે તૈયાર કરે ત્યાર થી જ મૂર્ત્તિ ની સાઢણી ની ડાબી આંખ માંથી ઘી ની ધારા વહેવાનું જોવા મળે છે. તેથી દરેક ભક્તો તેને જોઈને અચરજ પામે છે.

Aarti & Events Timings
Daily aarti and events details come here…
આરતી સમય:-
રવિવારે , મંગળવારે
સવારે: 11:30 કલાકે
સાંજે : 6:30 કલાકે
દર્શન નો ટાઇમ:
સવાર ના: 5:00 am થી
સાંજ ના : 8:00 pm સુધી
દશામાના વૃત માં દર્શન:
સવાર ના: 5:00 am થી
સાંજ ના : 12:00 pm સુધી

